પ્રોહિબીશનનાં ગુનાનાં ફરાર આરોપીને ઝડપી લેતી એલઓજી.

514

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો બોટાદ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે આધારે પાળીયાદ પો.સ્ટે. પ્રોહી.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ ઉર્ફે લાલભાઇ જીવાભાઇ ગોવાળીયા ઉ.વ.ઃ-૨૧ રહેવાસી- વજેલી ગામ, બોટાદ વાળાને બોટાદ પાળીયાદ રોડ ઉપરથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleઉગામેડી ગામે થયેલ હત્યાનાં ફરાર આરોપીને ઝડપી લેવાયો
Next articleરેલ્વે કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર