દામનગરમાં ચર્ચા શિક્ષણની સેમિનારમાં વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન અપાયું

520

દામનગર શહેર માં જ્ઞાનદીપ ટ્યુશન કલાસીસ આયોજિત “ચર્ચા શિક્ષણ ની” સેમિનાર માં મોટિવેશનલ સ્પીકર પ્રો ભાવેશભાઈ વ્યાસ ની પ્રેરણાત્મક સ્પીચ દામનગર સુમનભવન ખાતે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ ના કોઠારી શ્રી ચંદ્રપ્રકાશદાસ સ્વામી આચાર્ય શ્રી ડોબરીયા શિક્ષક શ્રી કોલડીયા નીતિન ગોસ્વામી સહિત ના શિક્ષણવિંદો ની ઉપસ્થિતિ માં

“શિક્ષણ ની ચર્ચા” સેમિનાર માં વિદ્યાર્થી ઓ ને યોગ્ય કેળવણી માટે મોટીવેટ કરતા ભાવેશવ્યાસ નું પ્રેરણાત્મક વક્તવ્ય

સાંપ્રત સમય માં ઇન્ફર્મેશન ટેલકોનોજી ના યુગ માં ખરી કેળવણી સમય પાલન શિસ્ત સંસ્કાર કમિટમેન્ટ વચનબદ્ધતા ક્યાં? અનેકો માર્મિક ટકોર સાથે વિદ્યાર્થી ઓ અને વાલી ઓ ને હળવા ફૂલ બનાવી દેતી શીખ સાથે કેળવણી અંગે સુંદર માર્ગદર્શન અપાયું

વિદ્યાર્થી ઓ ને તનાવ મુક્ત કેળવણી મળે હરીફ સાથે કમ્પેરેઝન કે દેખા દેખી નહિ સહિત અનેકો ઉદારણ સાથે શીખ આપતા મોટીવેશનલ વક્તા ઓ દ્વારા કેળવણી અંગે સુંદર સમજ આપતો સેમિનાર હજારો વાલી ઓ અને વિદ્યાર્થી ઓ ને હળવા ફૂલ બનાવતા કેળવણીવિંદો ની વિશાળ ઉપસ્થિતિ માં “ચર્ચા શિક્ષણની” યોજાયો હતો અનેકો શિક્ષણ પ્રેમી અગ્રણી ઓ પત્રકારો વેપારી ઓ વાલી ઓ ની વિશાળ હાજરી માં ચર્ચા શિક્ષણ ની સેમિનાર યોજાયો હતો.

Previous articleઆગામી પખવાડિયાના શુભ-શુભ તથા મધ્યમ દિવસોનું તથા ખેતીવાડી માટેના શુભ મુહુર્તોનું વિવરણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે