એન.જે.વિદ્યાલયમાં મહેંદી સ્પર્ધા

1015

શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલી એન.જે.વિદ્યાલયમાં આજે વિદ્યાર્થીની બહેનો માટે હાલમાં ચાલતા જયાપાર્વતી વ્રતનાં અનુસંધાને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાની ૧૦૦ ઉપરાંત બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને હાથમાં અવનવી મહેંદીની ડીઝાઇનો બનાવી હતી. તમામ વિદ્યાર્થીની બેહનોને શાળાનાં ટ્રસ્ટી, આચાર્ય તથા શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરાણપુર કન્યાશાળામાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ
Next articleગુરૂઆશ્રમ બગદાણા ખાતે આજે ગુરૂપુર્ણિમાં ઉજવાશે