આંગણવાડીમાં સત્યનારાયણની કથા

486

હર્ષિત ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ચાવડા વણીક કુટુંબના કુળદેવી અંબાજી માતાના મઢ થોરડીના ઉપક્રમે ગુરુપૂર્ણિમાના અવસરે ભાવનગરમાં દીપકચોક પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ૩૫,૩૭,૫૧ અને ૫૪માં સત્યનારાયણ દેવની કથા રાખવામાં આવેલ જેથી આપણી ભારતીય પરંપરાથી બાળકો અવગત થાય. દરેક બાળકોને ભરપેટ પ્રસાદ આપવામાં આવેલ.

Previous articleએશિયન યોગા ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ મેનેજર તરીકે ભાવેણાનાં વ્યાયામ શિક્ષકની વરણી
Next articleજાનથી મારી નાખવાની ધમકી આપવાનો ફરાર આરોપી ઝબ્બે