વઢેરા ગ્રામ પંચાયત દ્વારા વૃદ્ધ પેન્શન ફોર્મ ભરાયા

517

આજરોજ વઢેરા ગાંધી ભવનહોલ  ખાતે તાલુકા હેલ્થ ઑફીસર  જીગ્નેશ ગોસ્વામી ના માર્ગ દર્શન હેઠલ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ અને ગ્રામ પંચાયત વઢેરા ના સંયુક્ત ઉપક્રમે વઢેરા  ગામના લાભાર્થી ઓ ના વૃદ્ધ પેન્શન સહાય અંગે ના ફોર્મ ભરવા માટે ના ઉમર ના દાખલા ઓ ૪૦ જેટલા કાઢી આપવામા આવેલ જેમા બાબરકોટ ના મેડિકલ ઑફીસર ડૉ જીતેશ મૂછડીયા,ડૉ ઇલાબેન મોરી,દિપકભાઈ બારૈયા મુકેશભાઈ શિયાલ, રણછોડભાઈ જેઠવા, સરપંચ   કાનાભાઈ લખમણભાઈ .રાજેશ પરમાર. મંગાભાઈ બાંભણીયા. શામજીભાઈ બાંભણીયા. બાલાભાઈ બારીયા.હાજર રહી આ કામગીરી ને સફલ બનાવવા સારી એવી  જહેમત ઉઠાવી હતી.

Previous articleરાણપુરમાં કુતરા માટે લાડુ બનાવાયા
Next articleદામનગરની સંસ્થાઓની કામગીરીથી પ્રસન્નતા વ્યક્ત કરતા ભક્તિરામબાપુ