મોટા માણસા ગામે શૌચાલયનું કામ બંધ કરાવવા રજૂઆત

628

જાહેર શૌચાલય ગામના લોકો ને ઉપયોગ થાય એ હેતુ થી બનાવવામા આવતુ હોય છે પરંતુ મોટા માણસા ગામમાં ગામથી ત્રણ કિલોમીટર દુર ટીંબી રોડ પર બંધ શાળાની બાજુમા આ કામ નો આરંભ કરવામા આવ્યો છે જેથી ગામના કોઈ પણ લોકો ને આ શૌચાલય ઉપયોગ માં આવે તેમ નથી અને સરકારી પૈસા નો ખોટો દુરઉપયોગ થઈ રહ્યો છે એટલે આ કામ ને તાત્કાલિક ધોરણે બંધ કરવા રજુઆત નહિતર ગ્રામ જનો દ્રારા જોરદાર આંદોલન ની ચિમકી આપવામાં આવેલ છે.