તળાજાના બોરડા સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદી ઝાપટુ

488

તળાજા ના બોરડા  પીથલપુર દાઠા જાગધાર પસવી વેજોદરી પંથકમાં  એક ઇંચ થી વધુ વરસાદ ?   ઘણા સમયથી વરસાદ ની રાહ જોઈ રહ્યા હતા ઘરતીપુત્રો આજે ગરમી ના બફારા બાદ યજમાન  વરસાદ વરસ્યો હતો કાચુ સોનુ  મોલાત ને મળ્યુ જીવતદાન ખેતરમાં પાક  સુકાવા લાગ્યો હતો ત્યારે આજે વરસાદ થતા ખેડૂતો મા ખુશી  સવાઈ ગઈ હતી ધરતી પુત્રો ના જણાવ્યા મુજબ  આ લાંબા વિરામ બાદ પડેલ વરસાદ થી પાક ને ખુબ જફાયદો થશે  અને પાક ને જીવતદાન મળ્યું છે

Previous articleબાબરાનાં ખંભાળા અને લાઠી પંથકમાં અનરાધાર વરસાદ
Next articleશેત્રુંજી પંથકની શાળામાં બાળકોને નોટબુક વિતરણ