દામનગરમાં રસ્તા પર પાણી ભરાયા

447

દામનગરમાં સામાન્ય વરસાદથી રસ્તાઓમાં કાદવ કીચડથી તંત્ર સામે રોષ ઉભો થયો છે. પાંચ વર્ષથી તૂટેલા રસ્તાથી આમ જનતા ત્રાહીમામ છે. અહિંયા થોડાક વરસાદથી પડેલા ખાડામાં ભરાઇ રહેતા પાણીથી મુશ્કેલીમાં વધારો થાય છે.

Previous articleકાચરડી ગામે વાડીમાં ઝાડ સાથે લટકાઇ યુવાને ગળાફાંસો ખાધા
Next articleખો-ખોમાં વિદ્યાધીશ ટીમ વિજેતા