બરવાળા હેલ્થ ઓફીસે નિરામ્યા મીટીંગ

456

બરવાળા તાલુકા હેલ્થઓફિસ ખાતે મીશન નીરામ્યા ની મીટીંગ યોજાય હતી.  જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.શેખર પ્રસાદ તેમજ ડો સાત્ત્યકી, ડો.પારસ, ડો.વંદના,  ડો માધવાચારયા,  ડો કોમલ તેમજ તાલુકાના  અને પીએચસી ના સુપર વાઇજરો ની ૧૦૦ દિવસના પ્લાનીંગ અંતર્ગત મીટીંગ યોજાઈ. એસટીએસ  સંજયભાઇ રામદેવ, વીમલ વસાણી અને રમેશ ચાવડા ભારે જહેમત ઊઠાવી હતી.

Previous articleનોંધણવદર પ્રા.શાળામાં વૃક્ષારોપણ
Next articleટ્રાફીક પોલીસને ટીબીનું માર્ગદર્શન