ખાનગીકરણના વિરોધમા રેલ્વે કર્મીઓ.ની રેલી

606

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન ભાવનગર ડીવીઝન દ્વારા રેલ્વેનાં ખાનગીકરણનાં વિરોધમાં ભાવનગર પરા ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં રેલ્વે કર્મચારીઓ બોર્ડ-બેનરો અને સુત્રોચ્ચાર સાથે જોડાયા હતા અને ડી.આર.એમ. કચેરીએ પહોંચીને જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં યુનિયનનાં આગેવાનોએ સંબોધન કર્યું હતું.

Previous articleબળાત્કારના ગુનામાં મોરચંદના શખ્સને સાત વર્ષની સખ્ત કેદ
Next articleકાળાનાળા વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી