GujaratBhavnagar ઇશ્વરીયામાં સહાય યોજના માર્ગદર્શન By admin - July 29, 2019 529 સરકારની વિવિધ સહાયક યોજના સંદર્ભે ઇશ્વરીયા ગામે સિહોરના સેવાભાવિ રસુલભાઇ પઢિયાર દ્વારા માર્ગદર્શન અપાયું. સાથે અગ્રણી અનંતભાઇ પરમાર અને ગામના વતની શિક્ષક મનુભાઇ મકવાણા રહ્યા. સંકલનમાં જગદીશ આબડા રહ્યા હતા.