હિંડોરણા-રાજુલાથી સાવરકુંડલા સુધીનો રોડ બિસ્માર હાલતમાં

578

અમરેલી જિલ્લામાં ઉદ્યોગીક વધુ વિકસતા એરીયામાં પીપાવાવ અંબાજી રોડ કે રાજુલાથી થોરડી સાવરકુંડલા રોડ બિસ્માર હાલતમાં છે. અહિંના સિમેન્ટ બંદર સીન્ટેક્ષ કંપની વાહનો ધમધમી રહ્યા હોય રોજ હજારોમાં વાહનો રાજકોટ, મોરબી, જુનાગઢ, રાજુલાથી સાવરકુંડલા રોડ જાય છે. તંત્રની ઉદાસીનતા કે ગ્રહણ લાગ્યું હોય તેવું વર્તન રાજુલા પ્રજા જિલ્લા પંથક જવા અનેક અકસ્માત આ રોડ પર થયાં છતાં તંત્ર રોડ કેમ શરૂ નથી કરતાં તેઓ સવાલ લોકો કરી રહ્યા છે. રાજુલા થોરડી સાવરકુંડલા રોડ તંત્ર જલ્દી બનાવવા માંગ ઉઠવા પામી છે.

રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી રજુઆત કરી છે. રાજ્ય સરકાર કરોડો ટેક્ષ ડ્યુટી આ ઔદ્યોગિક એરીયામાં મલે છે. છતાં દર્દીને લય જવા બુજર્ગ વિદ્યાર્થી ખખડધજ સહન કરી રહ્યા છે.

Previous articleભાજપા વોટ્‌સ-એપ ગૃપ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Next articleસિહોરમાં મહમદરફીની ૩૯મી પુણ્યતિથી નિમિત્તે ભવ્ય મ્યુઝીકલ નાઇટ કાર્યક્રમ