સાવરકુંડલા બારોટ સમાજવાડીના ૨૦ લાખના ખર્ચે નવા બની રહેલા હોલનું ટૂંક સમયમાં લોકાર્પણ દાતાઓની દાનની સરવાણીનો ધોધ અવિરત શરૂ જેમાં આજે બારોટ સમાજ માજી પ્રમુખ બોઘાભાઇ ઉર્ફે ચીમનભાઇ સુરજીવાલા એ રૂા.૫૧૦૦નું લોેકાર્પણના ઉત્સવમાં ભોજન સમારંભ નિમિત્તે હાલના પ્રમુખ નટુભાઇ બારોટને કર્યું દાનથી સાવરકુંડલા બારોટ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા તેમજ સંત શિરોમણી પ્રવિણનાથ બાપુ સમસ્ત વહિવંચા બારોટ સમાજમાંથી અભિનંદનની વર્ષાના તકે નંદાભાઇ બારોટ, મથુરભાઇ બારોટ, પ્રતાપભાઇ બારોટ, તેમજ બારોટ સમાજના તમામ યુવાનો વડીલો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.