પીજીવીસીએલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ જાણકારી

832

આજ રોજ પીજીવીસીએલ દ્વારા  ભાવનગર રૂપાની ઓફીસ , ઘોઘાગેટ તથા શિહોર ખાતે ઓનલાઇન વીજ બિલ પેમેન્ટ તથા અન્ય પેમેન્ટ માટે   ઓનલાઇન સુવિધા માટેની જાણકારી આપવા કેમ્પ નુ આયોજન કરેલ છે.સદર કેમ્પ ને સફલ બનાવવા અધિક્ષક ઇજનેર રાઠોડ તથા કાર્યપાલક ઇજનેર જાડેજા સાહેબ , પંડયા તથા પંચાલ હાજરી આપી પ્રોત્સાહિત કરેલ છે.

Previous articleએરપોર્ટ પર CRPF દ્વારા ચેકીંગ
Next articleસેક્સી ઇશા હેરાફેરી-૩ અને આંખે-૨ ફિલ્મમાં નજરે પડશે