સિહોરમાં પીજીવીસીએલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ મેળો

456

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કેશલેસ અર્થ વ્યવસ્થા અને ડિજિટલ ઇન્ડિયા ના સહભાગી થવા કેવીરીતે ડિજિટલ કરવું તે અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો જેમાં વિજબીલ ના નાણા ભરવા લાઈનમાં ન ઉભા રહેવું પડે,માટે પીજીવીસીએલ વેબ સાઇટ, એટીએમ, પેટીએમ,બેન્ક વેબસાઈટ વગેરે ઓપશન થી પેમેન્ટ કરવા લોકોને માહિતગાર કર્યા હતા.

Previous articleરાજુલાની તમામ શાળાઓમાં સીસીટીવી કેમરા લગાવવા NSUI પ્રમુખ રવિરાજ ધાખડાની માંગ
Next articleરાજુલાના મોટી ખેરાળીમાં શિક્ષકોની ઘટથી હાલાકી