સિહોરમાં વિહીપ દ્વારા આવેદનપત્ર અપાયું

445

વિશ્વ હિન્દુ પરિષદ – સિહોર દ્વારા  હિન્દૂ દેવી-દેવતા વિશે દિપક આબલિયા નામક ફેસબુક આઈડી દ્વારા ખરાબ પોસ્ટ ફેસબુક એમજ વ્હોટ્‌સએપ પર વાઇરલ કરવામાં આવેલ છે તેના વિરોધ માં સિહોર મામલતદાર માં આવેદનપત્ર આપી વિરોધ કરી આવી હલકી માનસિકતા ધરાવનાર વ્યક્તિની ધરપકડ કરી સજા થવી જોઈએ ની માગણી કરી હતી.

Previous articleશિયાળબેટમાં સમાજ સુરક્ષાને લગતી સહાય યોજનાની માહિતીનો કેમ્પ યોજાયો
Next articleરાજુલા ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિની ઉજવણી