વાઘાવાડી રોડ પરથી દબાણ હટાવાયા

567

શહેરના વાઘાવાડી રોડ પર અક્ષરવાડી સામે કોર્પોરેશનની મંજુરીવગર રોડ ઉભો કરીને શિવાનંદ મોટર ગેરેજ શરૂ કરાયું હતું. જેને તંત્ર દ્વારા વારંવાર નોટીસો આપવા છતા દુર નહીં કરાતા આજે મહાપાલિકાના અધિકારી સુરેશ ગોધવાણી સહિતનો કાફલો જેસીબી મશીનો સાથે પહોંચી ગયો હતો. અને ગેરકાયદેસર ગેરેજને હટાવાયું હતું અને ગેરકાયદે દબાણ દુર કરાયેલ.

Previous articleદશમાને પ૬ ભોગ ધરાવાયો
Next articleસિહોર ક્રિકેટ મેદાનમાં ફેંકાયેલા થર્મકોલ વેસ્ટ કોઈએ સળગાવ્યો