દામનગર પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક મળી

409

દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ પટેલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી તહેવારો ની અનુલક્ષી શહેરીજનો દ્વારા ઉજવાતા  દરેક તહેવારો માં ઐકયતા ભાતૃપ્રેમ થી સામાજિક સંવાદિતા સાથે ઉજવણી બદલ શુભેચ્છા વ્યક્ત કરી બકરી ઈદ પાલખી યાત્રા જન્માષ્ટમી મેળા રથયાત્રા ઉત્સવો ઝુલુસ સહિત તહેવારો શ્રાવણ માસ દરમ્યાન આવતી ઈદ સહિત ના તહેવારો માં સદભાવના પરસ્પર એકતા થી ધર્મઉલ્લાસ થી શાંતિ પૂર્ણ માહોલ માં તહેવારો ની ઉજવણી ઓ અંગે ની અગ્રણી ઓ પાસે માહતી મેળવી હતી પોલીસ તરફ થી જે સહયોગ જોઈ એ તે આપવા તૈયારી દર્શાવતા દામનગર શહેરીજનો ની સામાજિક સંવાદિતા અંગે ખુશી વ્યક્ત કરી અને કોઈ સૂચન હોય તો આવકાર્ય હોવા નું જણાવ્યું હતું શાંતિ સમિતિ ની બેઠક માં ઉપસ્થિત અગ્રણી રામજીભઈ ઈસામલીયા નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર નિકુલભાઈ રાવળ ભોળાભાઈ બોખા સલીમભાઈ ડેરૈયા અમરશીભાઈ નારોલા હાજીભાઈ લીમડા હારૂનભાઈ ડેરૈયા કનુભાઈ બોખા જગુભાઈ સોની મહેન્દ્રભાઈ પરમાર નટુભાઈ ભાતિયા જયેશભાઈ અદાણી ઘનશ્યામભાઈ પરમાર હારૂનભાઈ લાઈટ વિનુભાઈ જયપાલ વિમલ ઠાકર સહીત ના ઓ ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક મળી હતી

Previous articleરાણપુરમાં સામાજીક આગેવાનો દ્વારા સરાહનીય કામગીરી કરાઈ
Next articleરાજુલા સંઘવી હાઈસ્કુલ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ