ઘનશ્યામનગર પ્રાથમિક શાળા – વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાયેલ. જેમા દરેક બાળકોને સિંહ ના મહોરાનું વિતરણ કરવામાં આવેલ. પ્રાર્થના કાર્યક્રમ માં બાળકો ને શિક્ષકોએ સિંહની પ્રજાતિ તેમજ તેમના સંરક્ષણ વીશે વાત કરેલ. ઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં શનિવાર ના રોજ રંગપુરણી સ્પર્ધા યોજાય ગઇ જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધે.
















