અમેરિકન ડોલરના ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ  આરોપીને પકડી લેતી એસ.ઓ.જી. પોલીસ

417

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ ને મળેલ બાતમી આધારે સિહોર પો.સ્ટે. ના ગુન્હાનો નાસતો ફરતો આરોપી વિપુલભાઈ નટુભાઇ પરમાર ઉ.વ.૨૨ રહે. સોનગઢ વાળાને સિહોર ટાણા ચોકડી ખાતેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોસ્ટ ને આપેલ છે.

Previous articleબાબરામાં તસ્કર ગેંગનો આતંક પાંચ બુકાનીધારી ધાર્મિક હવેલીમાં ત્રાટકયા
Next articleબાજરડા શાળાની વિદ્યાર્થિનીઓને સાઈકલનું વિતરણ