GujaratBhavnagar સ્વતંત્રતા દિવસની ઉજવણી By admin - August 17, 2019 567 નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સંસ્થાના કાર્યાલય ખાતે સ્કુલે જતા વીદ્યાર્થીઓને ધ્વજ (ચિહ્ન) અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શહીદ વીર સપુતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.