ચોગઠ સરકારી શાળામાં સ્વાતંત્ર્યદિન ઉજવાયો

657

ઉમરાળા તાલુકાની સરકારી હાઇસ્કુલ ચોગઠ જ્યાં ૧૫ ઓગષ્ટ ના પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા માં ચોગઠ ગામ ની તમામ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ ગ્રામજનો, વડીલો , મહેમાનો, હાઇસ્કુલ ના વિધાર્થીઓ તથા સમગ્ર શિક્ષક મિત્રો એ સાથે મળીને ખુબજ સરસ રીતે કાર્યક્રમ ની ઉજવણી કરાઈ જેમાં વિધાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો સાથે સાથે ધોરણ ૧૦ અને ૧૨ માં બોર્ડ માં ૧ થી ૩ લાવેલ નમ્બર ના વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.. તેમજ શાળા ની પ્રગતિ અંગે  શાળાના આચાર્ય  હિતેશભાઈ દવે દ્વારા પોતાના મંતવ્યો પણ રજુ કર્યા હતા..

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકોળિયાકની જે.કે. છોટાળા હાઈ.માં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી