લાઠી તાલુકાની ઘૃફણીયા પ્રાથમીક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

420

લાઠી તાલુકાની ઘૃફણીયા પ્રાથમીક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભુમિકા ભજવી હતી.સામાજીક કાર્યકર કિશોરભાઇ ભટ્ટ અને નાગરિક રિપોર્ટર અતુલ શુકલે પ્રાસંગીક વિચારો રજુ કરી શેક્ષણીક પ્રવૃતિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.શાળાનાં મહાવિરસિંહ,અને યશભાઈ ભટ્ટ તેમજ પરિવારે આભાર માનેલ.

Previous articleરાણપુર તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
Next articleબજરડાની શાળામાં શિક્ષક દિનની ઉજવણી