ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ શાળામાં  હિન્દી દિવસની ઉજવણી કરાઈ

439

ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ શાળામાં ૧૪ મી સપ્ટેમ્બર ૨૦૧૯ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના સંમેલનમાં હિન્દી શિક્ષક કમલેશભાઈ પંડ્યાએ રાષ્ટ્રભાષા હિન્દી નું મહત્વ તેનો ઉદભવ વિકાસ બંધારણમાં હિન્દી રાજ ભાષાનું સ્થાન પ્રાચીન ભારતીય સાહિત્ય માં હિન્દી ભાષા નું મહત્વ બાળકોને સમજાવ્યું હતું.

Previous articleનર્મદા બંધે ૧૩૮ મી. ઐતિહાસિક સપાટીને વટાવી
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે મતદાર નોંધણી જાગૃતિ કાર્યક્રમ