વિકલ રૂમ ખાતે અમૃત કાર્ડનો કેમ્પ યોજાયો

413

આજે વકીલ રૂમ ખાતે  અમૃતમ કાર્ડનો કેમ્પ ડિસ્ટ્રીક જજ સાહેબ  તથા અન્ય જજ સાહેબો ત્રણેય બાર એસોસિએશનના હોદ્દેદારો , સિનિયર તથા જુનીયર વકીલોની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં આશરે ૧૧૦ વકીલ તથા તેમના પરિવાર જનોએ આ કેમ્પમાં ઉત્સાહ સાથે ભાગ લીધેલ.

Previous articleતળાજાના પીથલુપર કે.વશાળાના બાળકોને કીટ વિતરણ
Next articleશરીર સંબંધી ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો