લોગંડી ગામ વાડી વિસ્તારમાં વિજળી ત્રાટકતા બે ભેંસના મોત

774

બોરડા મહુવાના લોંગડી ગામે વાડી વિસ્તારમાં સાંજના સમયે ૭.૩૦ કલાકે મોટો કડાકો થયો હતો અને વિજળી ત્રાટકી હતી જેમા બને ભેશ ના ના મોત  નિપજ્યું હતું આ અંગે લોગંડી ગામના સરપંચ પ્રકાશ ભાઈ ચૌહાણ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સાંજના સમયે  વિજળી ત્રાટકી હતી અને તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તંત્ર ને જાણ કરી હતી પોપટ ભાઈ બચુભાઈ શિયાળ ની માલીકીની બન્ને ભેશ ઉપર વિજળી પડી હતી અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ગરીબ ખેડૂત ઉપર આભ તૂટી પડયું રોકકળ મચી જવા પામી હતી.

Previous articleરાણપુરના નાગનેશ ગામના લોકોએ ભાદર નદીમાં જાતે રસ્તો બનાવ્યો
Next articleબોટાદ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ કરનાર અધિકારીઓના કરવામાં આવ્યા સન્માન