શહેર કક્ષાનો યુવા ઉત્સવ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયો

455

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભાવનગર સંચાલિત ભાવનગર શહેર વિસ્તારના ૧૫ થી ૨૯ વર્ષના કલાકારો માટે મહાનગરપાલિકા કક્ષાના યુવા ઉત્સવના સ્પર્ધાનો આજે યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાવનગર શહેરની વિવિધ શાળા અને કોલેજોના યુવા ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભાવનગર સંચાલિત મહાનગર પાલિકા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા નું આયોજન યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે કરવામાં આવ્યું સભાવિત ૩૦૦ કલાકારો વિવિધ સ્પર્ધા માં હાજર રહી કૃતિઓ રજૂ કરેલ  પ્રથમ નંબર મેળવનાર સૌરાષ્ટ્ર ઝોન કક્ષા એ ભાવનગર શહેર નું પ્રતિનિધિત્વ કરશે

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગર હાઈકોર્ટે પાસે જર્જરીત મકાન ધરાશાયી