આજે ધુફણીયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો

524

જેમાં બાળકો અલગ અલગ પ્રકારના પહેરવેશ પહેરીને શાળા એ આવ્યા હતાં. જેમાં ગુજરાતી, પંજાબી, બંગાળી, ભરવાઙી , વગેરે અમુક બાળકો ફળ ના પોશાકમાં તૈયાર થઈ ને આવ્યા હતાં. થોઙિ વિદ્યાર્થીનીઓ હિમા દાસ અને પી.વી. સિંધુ બનીને આવી હતી. વિધાર્થીઓ ગાંધીજી , પોલીસ મેન બન્યા હતા.

Previous articleગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલની ફૂટબોલની ભાઈઓની ટીમજિલ્લા કક્ષાએ ચેમ્પિયન
Next articleસરતાનપર બંદરથી ચોટીલા પદ યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું