તળાજામાં સતત ત્રીજા દિવસે તસ્કરોની ખેપ

455

તળાજા મા બે દિવસ પહેલા શાક માર્કેટ મા બે દુકાનો તસ્કરો ત્રાટક્યા હતા રોકડ રકમ અને માલ સામાન ની માચોરી કરી નાસી ચુટયા હતા પાછળ ના ભાગે બખોરુ પાડી તસ્કરો ત્રાટક્યા હતા તેમજ તે પહેલાં પણ અનેક વાર દુકાન મા ચોરી થઈ હતી વેપારી મા રોષ ફેલાયો છે જ્યારે આજે પોલીસ ચોકી નજીક જનતા હોટલ ઊપર આવેલ રાજુલ કરીયાણા ની દુકાનમાં નિસાચોરો ત્રાટક્યા હતા રોકડ રકમ અને માલ સામાન ની ચોરી કરી હતી સી સી ટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને પોલીસ ને પડકાર ફેંક્યો હતો આજે વેપારી આલમમાં રોષ ફેલાયો હતો તાકીદે આરોપી ને ઝડપી અને સતત પેટ્રોલિંગ કરવા માંગ કરી હતી.

Previous articleભાવનગર મહિલા કોંગ્રેસ દ્વારા  નવા ટ્રાફિકના નિયમમાં ફેર વિચારણ કરવા  આરટીઓ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું
Next articleસિહોરનું ગૌતમેશ્વર તળાવ છલકાતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા