GujaratBhavnagar મહુવા ખાતે કેન્દ્રવર્તી શાળામાં રેલી કાઢી સ્વચ્છતા શપથ લીધા By admin - October 2, 2019 513 મહુવા તાલુકાની ઓથા કેન્દ્રવર્તી શાળા ખાતે ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે બાળકો અને ગામ લોકો દ્વારા રેલી કાઢી સ્વચ્છતા શપથ લીધા હતા.બાળકોએ ગાંધીજી ની વેશભૂષા દ્વારા ગાંધી સંદેશ આપી ઉજવણી કરી હતી