દામનગરમાં મેલડી માતાજીના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

371

દામનગર શહેર માં મનો કામના મેલડી માતાજી ના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ ની  ભવ્ય ઉજવણી શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારો માં થી અવરીત આવતા ભાવિકો નવરાત્રી જોવા કતારો લગાવતી શક્તિપીઠ દામનગર મનો કામના મેલડી માતાજી મંદિર ખાતે હજારો શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારો માં થી અવરીત આવતા ભાવિકો રોજ રાત્રે અલ્પહાર ની વ્યવસ્થા  ને રોશની નો ઝળહળાટ ભવ્ય કમાન દરવાજા ને શુશોભન હજારો ભવિકો માટે ઉત્તમોત્તમ સુવિધા સાથે ભવ્ય નવરાત્રી મહોત્સવ  દામનગર શહેર ના રેલવે સ્ટેશન રોડ પર આવેલ મનોકામના મેલડી માતાજી મંદિરે જોવા મળતી અકડેઠઠ જાકમજોળ નવરાત્રી મહોત્સવ પાર્કિગ કે બેસવા ની જગ્યા પણ ટૂંકી પડે એટલી મેદની  મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદાય અને સ્થાનિક પોલીસ હિમગાર્ડ વ્યવસ્થા સતત ખડે પગે તહેનાત રહે છે મનોકામના મેલડી મંદિર સેવક સમુદાય દ્વારા અદભુત આયોજન ભવ્ય નવરાત્રી મહોત્સવ શક્તિ પર્વ નું અદકેરું અનુષ્ઠાન કરતા ભાવિકો જોવા મળ્યા હતા.