લાઠી તાલુકામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રી ગ્રામસભા યોજાઈ

516

લાઠી તાલુકા ના તાજપર ગામે જિલ્લા કલેકટર  આયુષ ઓક ની અધ્યક્ષતા માં રાત્રી ગ્રામસભા મળી રાત્રી ગ્રામસભા માં પ્રાંત અધિકારી  એ કે જોશી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સોલંકી  તાલુકા મામલતદાર મણાત સાહેબ નાયબ મામલતદાર વી જે ડેર  કેળવણી નિરીક્ષક કુ દવે સી ડી પી ઓ કાશ્મીરાબેન ભટ્ટ પી જી વી સી એલ ડેપ્યુટી ઈજનેર શિક્ષણ ખેતીવાળી આરોગ્ય પશુપાલન પાણી પુરવઠા પંચાયત રેવન્યુ માર્ગ મકાન પોલીસ સહિત ના વિભાગો માં થી પ્રતિનિધિ કર્મચારી ઓ ની ઉપસ્થિતિ માં ગ્રામજનો ને સરકાર ની વિવિધ યોજના ઓ અભિયાનો ની વિસ્તૃત માહિતી થી અવગત કરતા અધિકારીઓ એ ગ્રામજનો ના સ્થાનિક પ્રશ્નો પિયત પાક વીમો પ્રધાન મંત્રી સન્માન નિધિ રિ-સર્વે  સહિત નાના માં નાના પ્રશ્ન અંગે નામદાર સરકાર આયુષ ઓક સાહેબ નો આમ નાગરિક સાથે સીધો સંવાદ લોકો ના પ્રશ્ન અંગે સરકારી તંત્ર ની સરળી કરણ ની શીખ સાથે પોઝીટીવ બની વિના તુમાર પ્રશ્નો ઉકેલવા સાથે રાત્રી ગ્રામસભા માં ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી

Previous articleભાવનગર જિલ્લા આહિર સમાજ કર્મયોગી સંગઠનની વિદ્યાર્થીઓ માટે સરાહનીય પહેલ
Next articleકહી ખુશી કહી ગમ