મધુવન ગામે ચૌહાણ પરિવાર દ્વારા સત્યનારાયણની કથા યોજાઈ

415

મધુવન ગામે ચૌહાણ પરિવાર ના ઘેલાદાદા ના મંદિરે નવરાત્રિ દરમિયાન અંખડ દિવા  અન રાસ ગરબા નુ આયોજન કરવામાં આવ્યુ હતું અને દશેરાના દિવસે સત્યનારાયણ ભગવાન ની કથા રાખવામાં આવી હતી સમગ્ર પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે બેસીને પ્રસાદ લીધો હતો યુવાનો એ અને વડીલો એ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleસિહોર પોલીસ મથકે પણ શસ્ત્ર પુજન કરાયું
Next articleમહુવા બગદાણા રૂટમાં કન્ડકટરને માર મારતા રજુઆત