એર માર્શલ એસ.કે. ઘોટીયાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે

352

દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન ગાંધીનગરના એર અફસર કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ એસ.કે. ઘોટીયાએ આજે રાજભવન ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત કરી હતી.

Previous articleદારૂબંધીના કાયદાને રાજ્યમાં વધુ કડક બનાવાયો : વાઘાણી
Next article૨-૩ દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે