વલભીપુર ન.પા. વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

551

આજરોજ વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સવારના ૯ કલાકથી એક વાગ્યા ૧૨ઃ૦૦ સુધી ૩૦ થી ૪૦ ટકા લાભાર્થીઓ લાભ લીધો હતો અને ખુબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવતા હતા નગરપાલિકા સ્ટાફ પ્રમુખ ઉપપ્રમુખ  કોર્પોરેટરો ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ કચેરી  પ્રાંત અધિકારી  ફોરેસ્ટ અધિકારી ઓ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

લાભાર્થીઓને કયા કયા પ્રકારના લાભો મળ્યા હતા આવક જાતિ ક્રિમીનલ નો દાખલો ઓ રેશન કાર્ડને લગતી અરજીઓ બી.પી ડાયાબિટીસ ની ચકાસણી માટે હેલ્થ વેલનેસ કાર્ડ લગ્ન નોંધણી પ્રમાણપત્ર નગરપાલિકા આવક બીપીએલ રહેણાંક દાખલા તથા વેરા વસુલાત આધાર કાર્ડને લગતી અરજીઓ માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ માટે નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા ૭ ૧૨ ૮અ ના પ્રમાણપત્રો પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત બેન્કમાં બચત ખાતા ખોલાવવા માટેની અરજીઓ વરિષ્ઠ નાગરિક તા અને દિવ્યાંગતા પ્રમાણપત્રો વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ પીજીવીસીએલ દ્વારા અનુસૂચિત જાતિના લાભાર્થીઓ ને મફત તથા ખેતી જોડાણ આપવામાં આવશે ૬૦,૦૦૦ થી ની ઓછી આવક ધરાવતા તમામ લાભાર્થીઓને મફત વીજ જોડાણ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

Previous articleRCEP કરારમાંથી દુધ અને દુધ બનાવટોને બાકાત રાખવા માટે પ૦૦૦ મહિલા સભાસદોએ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા
Next articleભાવનગર જિલ્લાના પ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો