ખેલ મહાકુંભ અંતર્ગત સોરાષ્ટ્ર ઝોનકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ

402

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત  જિલ્લા રમતગમત કચેરી ભાવનગર શહેર સંચાલિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર ૧૭ ભાઈઓ અને બહેનો બાસ્કેટબોલ સ્પર્ધાની શરૂઆત થઈ ભાવનગર શહેર ખાતે જેમાં આજ રોજ ઉદ્દઘાટન સમારોહ માં સમારંભ ના અધ્યક્ષ અશોકુમાર,નાયબ મહા નિરીક્ષક (ડી આઇ જી) ભાવનગર વિભાગ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી આ સમારંભ માં સાથે સ્પર્ધાના ચીફ રેફરી,નોડલ અધિકારી તથા સિનિયર કોચ તથા ઇન્ટરનેશનલ ખેલાડી હરપાલ સિંહ  વાઘેલા અને હેડકોચ પ્રકાશભાઈ પાન ખણી યા અને અલગ અલગ ટીમના ખેલાડીઓ તેમજ મેનેજરઓ હાજર રહેલ  આ સ્પર્ધામાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ સ્પર્ધાની શરૂઆત કરાવેલ

Previous articleરાજ્ય ડેન્ગ્યુનાં ભરડામાં..૧૨નાં મોત, અનેક તબીબો પણ સપડાયા,દર્દીઓ માટે બેડ ખૂટ્યા
Next articleદિવાળીનાં તહેવારોમાં સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવધ રહો…