ફિનિકસ અને કિડ્‌સ વર્લ્ડ દ્વારા પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયો

0
272

આજે નિષ્ઠા ફાઉન્ડેશન ની  સંસ્થાઓ ફિનિક્સ અને કિડ્‌સ વલ્ડૅ દ્વારા પોસ્ટકાડઁ લખવાનો કાયઁક્રમ કરવામાં આવ્યો. જેના દ્વારા બાળકો ને મેસેજ મોકલવામાં આવ્યો કે(૧) પ્લાસ્ટિક ન વાપરવું.(૨)ચાઈનીઝ આઈટમ નો ઉપયોગ ન કરવો (૩)પાણી બચવો અને વૃક્ષો વાવો અને જતન કરો એવો તેમો સંદેશ સમાજમાં પહોચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો તેમજ પોસ્ટ કાડૅ ની પરંપરા જે લુપ્ત થાય છે તે જીવંત કરવાનો પ્રયત્ન સંસ્થા ઓ દ્વારા કરવામાં આવ્યો. આ કાયૅક્રમને સફળ બનાવવા સંસ્થા ના મહેશભાઈ પંડ્યા ,કુલદીપભાઈ ગઢવી અને આરતીબેન પંડ્યાએ જહેમત ઉઠાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here