આકર્ષક રોશનીથી શહેરમાં દિવાળીનો ઝળહળાટ

450

રંગ-રોશનીના પ્રકાશ પર્વ દિવાળીના તહેવારની ઉજવણી શહેરમાં શાનદાર રીતે કરવામાં આવી રહી છે. ઘર-દુકાનો અને ઓફીસોમાં કલાત્મક રંગોળીઓ બનાવવા ઉપરાંત રોશનીનો શણાગાર પણ કરાયો છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો, ઓફીસો તેમજ સરકારી કચેરીઓ અને મંદિરોને દુલ્હનની માફક આકર્ષક શણગાર કરવામાં આણ્યો છે અને શહેરીજનો રોશની જોવા પણ ઉમટી રહ્યા છે.

Previous articleતળાજાના બોરડા ગામે રંગોળી  બનાવીને દિવાળી મહોત્સવ ઉજવાયો
Next articleમલાઈકા અરોડા માત્ર સોન્ગ અને કેમિયો સુધી  મર્યાદિત હશે