GSRTC દવારા જનતા માટે નવી એપ્લિકેશન સુધાર સાથે લોંચ કરાઈ

1181

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતા ની સુવિધા માટે જી એસ આર ટી સી ઓફિસિયલ એન્ડ્રોઇડ એપ્લિકેશન માં નવીન સુધારા કરવામાં આવેલ હોય.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાની સુવિધા મા વધારો કરવા gsrtc ની ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશનમાં રેપિડ ગો એપ્લિકેશનની જેમ તમામ ફંકશન ઉમેરવામાં આવેલ છે. બસ લોકેશન, ટિકિટ કેન્સલ, રિફંડ, નજીકની બસનું લોકેશન, ટાઈમ ટેબલ, બસ ની તમામ સુવિધા એન્ડ્રોઇડ એપ્લીકેશન ઉમેરવામાં આવેલ છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. જેથી જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ.

Previous articleબિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ સામે લાવવા કલેકટર ને આવેદનપત્ર
Next articleરાણપુર તાલુકા પંચાયત ખાતે લાભાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો