એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા જુના રતનપર વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરાઈ

294

એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા જુના રતનપર પ્રાથમિક શાળામાં 31 વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરવામાં આવેલ. તેમજ 17 વિધાર્થીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું.તે ઉપરાંત તા 26/11/2019 નાં રોજ કલાવતી એલ શાહ નાં સહયોગથી આરોગ્ય શિબિર મા 32 બાળકોની આંખ તપાસ કરવામાં આવી.તે પૈકી 11 ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.આ આરોગ્ય કેમ્પમાં V.R.T.I નાં શ્રદ્ધાબેન ઉપસ્થિત રહયા હતાં. શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર હિરેનભાઈ,મીનાબેન,રેખાબેન તથા રાજુભાઈ એ સેવા આપેલ.