વલભીપુર ખાતે કૉંગ્રેસ સંગઠન મજબૂત કરવા મિટિંગ યોજાઈ

565

વલભીપુરમાં રવિવારના રોજ કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું છે મા ઉપસ્થિત જિલા પ્રમુખ પ્રવીણ રાઠોડ નાનું ભાઈ ડાખરા વલભીપુર ગ્રામ્ય પ્રમુખ મનસુખભાઈ મકવાણા વલભીપુર શહેર પ્રમુખ ભાવિક ધાનાણી યુવા પ્રમુખ જયેશ દેવાણી ગ્રામ્ય યુવા પ્રમુખ સોલંકી ભાવેશ પ્રભાત સિંહ વેગડ ડી.ડી.માણીયા વિનુભાઈ વધાસીયા તાલુકા પંચાયત ના પ્રમુખ ગોહેલ કમાભાઇ અને ઉપ પ્રમુખ લશ્કરી સુખદેવ બાપુ અને ભાવનગર જિલ્લા ક્રોગ્રસ મંત્રી ગોહિલ દશરથ સિંહ ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય રાઘવજીભાઇ ગાયકવાડી ઉપસ્થિત રહિયા હતા
કાર્યક્રમનું સંચાલન દશરથ સિંહ ગોહિલ કરેલ.

તસવીર ધમૅન્દ્ર સિંહ સોલંકી

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ધોરણ – ૧ થી ૮નાં વિદ્યાર્થીઓનો શિયાળુ રમોત્સવ યોજાયો.”
Next articleજિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓના વિવિધ માંગણીઓને લઈ રેલી તથા ધારણ યોજ્યા