Nsui દ્વારા 2012થી જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન બાકી હોય તેની કુલપતિને રજુવાત કરાઈ

645

આજરોજ nsui દ્વારા 2012થી જે વિદ્યાર્થી ઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં અભ્યાસ કરે છે અને જેમનું ગ્રેજ્યુએશન કોઈ પણ કારણ થી પૂરું કરવા નું બાકી હોઈ અથવા જેમને એક યા બે વિષય માં કેટી હોઈ તેવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે રજુવાત કરાઈ હતી આગામી તારીખ 18-12-2019 ના રોજ ઇસી ની બેઠક માં યોગ્ય નિર્ણય થાય તેવી રજુવાત કરી હતી. એન એસ યુ આઈ તેમજ સેનેટ સભ્યો દ્વારા કુલપતિને રજુઆત કરવામાં આવી હતી.

આ રજુવાત ને લઈ nsui પ્રમુખ જયરાજસિંહ ગોહિલ, NSUI ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા,મહેબૂબભાઈ બલોચ સેનેટ સભ્ય, શિવાભાઈ ડાભી સેનેટ સભ્ય,રાજપાલસિંહ જાડેજા તથા વિદ્યાર્થીઓ હાજર રહિયા હતા.

Previous articleલાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે વિવિધ વિકાસ કાર્યો ના ખાતમહુર્ત કરાયા
Next articleરાણપુર બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના ૫ માં પાટોત્સવ સાથે ભવ્ય શાકોત્સવની ઉજવાયો