વલ્લભીપુરમાં છેલ્લાં એક વર્ષથી ગટર ની સમસ્યા

958

વલભીપુર ની જનતાનું જીવન જરૂરિયાત પાણી એક વર્ષથી ગટરમાં અને રોડ પર વહી જાય છે અને દુકાનોની આગળ ના ભાગમાં પાણી ભરાયેલા રહે છે અને મચ્છર ખૂબ થાય છે અત્યારે ચિકનગુનિયા ડેન્ગ્યુ મેલેરીયા તેવા સહીઓ રોગો ફેલાઈ તે પહેલા પાણીની લાઈનમાં ભંગાણ ને રીપેરીંગ કરી આપવાવિનંતી
વલભીપુર ભાવનગર હાઈવે રોડ પાસે રન્નાદે રેસ્ટોરન્ટ ની બાજુમાં ભગવતી ટ્રાવેલ્સ ઓફિસ ની સામે અમન મોબાઈલ ની બાજુમાં એક વર્ષથી પાણીની લાઈનમાં ભંગાણ હોવાથી નગરપાલિકાના સત્તા અધિકારીઓને મૌખિક રજૂઆત વારંવાર કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યા હલ થયેલ નથી તાકીદે પગલાં નહીં ભરાય તો ઉચ્ચ અધિકારીએ લેખિત મૌખિક મા રજૂઆતો કરવામાં આવશે તેમ વલ્લભીપુર ના વેપારી યુસુફખાન બલોચ દ્વારા જણાવ્યું હતું.

તસ્વીર : ધમૅન્દ્ર સિંહ સોલંકી

Previous articleમિસ યોગીની ઓફ વર્લ્ડ હેતસ્વી સોમાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી
Next articleરાજુલાના પત્રકાર મનીષ મહેતાના પુત્ર ધર્મેશનો જન્મદિવસ