ગીતાચોકના ક્યુટ બોય ઉત્સવનો આજે જન્મદિવસ

0
417

શહેરનાં ગીતાચોક ખાતે રહેતા રવિભાઈ સોલંકીનાં વ્હાલા પુત્ર ઉત્સવનો તા.૨૫ને બુધવારે જન્મ દિવસ છે. સાત વર્ષ પૂર્ણ કરીને આઠ વર્ષમાં પ્રવેશતા ઉત્સવનો જન્મ દિવસ પિતા રવિભાઈ, માતા-મનીષાબેન, દાદી હીરાબેન સોલંકી, નાના જેન્તીભાઈ ડાભી, નાની ગીતાબેન, મામા મનિષભાઈ ડાભી, મામી સીમાબેન,બેન યાત્રી સહિત પરિવારજનો ઉજવણી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here