એલ.આઈ.બી. શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. હિતેન્દ્રકુમાર એચ. રાજ્યગુરુનો આજે જન્મદિવસ

119

ભાવનગર જિલ્લા પોલીસ દળમાં એલ.આઈ.બી. શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. હિતેન્દ્રકુમાર એચ. રાજ્યગુરુ નો આજે જન્મદિવસ છે પોલીસમાં ૩૬ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે, ભાવનગર પોલીસ બેડામાં ફરજ દરમિયાન હંમેશા નિષ્ઠાથી અને ઇમાનદારી પૂર્વક પોતાની ફરજ નિભાવી લોકો માટે હરહંમેશ ઉપયોગી બની એક સમાજના સાચા સેવક તરીકે કામગીરી કરી છે. હિતેશભાઇ ખૂબ સરળ અને મેળવડા સ્વાભાવના છે. મિત્રો વર્ગ સાથે બહોળી નામના ધરાવતા હિતેશભાઇ પોતાના પરિવાર સાથે સદગીપૂર્વ પોતાનો જન્મદિવસની ઉજવણી કરશે.