જગદિશભાઇ આહિર ના સુપુત્ર જય નોઆજ જન્મ દિવસ

0
405

બોટાદ એ સી બી પો સ્ટે મા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદિશભાઇ આહિર ના સુપુત્ર જય નો આજરોજ જન્મ દિવસ છે અને તેઓ માતા પિતા તથા દાદા દાદી તથા નાનાભાઈ તથા દીદી તથા મોટા પપ્પા તથા મોટા મમ્મી અને કુટુંબીજનો તથા મિત્રો સાથે સાદાઇ થી જન્મ દિવસ ની ઉજવણી કરશે તેમને શુભેચ્છા પાઠવવા માટે તેમનો મો.નં.9375448080 ઉપર ડાયલ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here