જેલ રોડ પર રહેતા કાજલબેન નો આજે જન્મદિવસ

632

ભાવનગરના જેલરોડ પર રહેતા કાજલબેનનો આજે જન્મદિવસ છે. કાજલબેન તેનો જન્મદિવસ દાદા સ્વ.મોહનભાઇ, દાદી જીવિબેન, પતિ આનંદભાઈ, સાસુ આશાબેન, સસરા કિરીટભાઈ, માતા લીલાબેન, પિતા મથુરભાઈ, નણંદ જાનકીબેન, ઈશાબેન, ત્રિષાબેન, ભાઈ મિતુલ તથા બહેન કોમલ, ધાર્મિષ્ઠા તથા પરીવારજનો સાથે સાદગી પૂર્વક જન્મદિવસ ની ઉજવણી કરશે.