ઉતરાયણ નિમિત્તે અવનવાં બ્યુગલ,માસ્ક, ચશ્માનૂ ધૂમ વેચાણ

630

આગામી મંગળવાર ના રોજ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તેને લઈને બજારમાં અવનવા બ્યુગલ, વિવિધ પ્રકારના માસ્ક, ચશ્મા, ટોપી સહિતનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે પતંગ રસિકો દ્વારા ઉત્તરાયણના તહેવારની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે

Previous articleસગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
Next articleછેલ્લા ત્રણ વરસથી મોબાઇલ ફોનમા ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ