નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ભાવનગર ના પટાંગણમાં આજરોજમકરસંક્રાંતિ નિમિત્તે એક શાનદાર પતંગ મહોત્સવ 20 20 નું આયોજન

625

નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ભાવનગર ના પટાંગણમાં આજરોજ તારીખ 11 1 2020 ને શનિવારે મકરસંક્રાંતિ નિમિત્તે એક શાનદાર પતંગ મહોત્સવ 20 20 નું આયોજન કરેલ આયોજન પાછળ નો મુખ્ય ઉદ્દેશ તમામ વિદ્યાર્થીઓ વચ્ચે ભાઈચારો કેળવાય અને એકતા પર્યાવરણ sandesh તેમજ એકબીજાને મદદરૂપ થવું સહકાર આપો હળીમળીને સાથે રહેવું ઉત્સાહ અને આનંદ માં સહભાગી થવું વગેરે હતો આ કાર્યક્રમ દરમિયાન તમામ દીકરીઓને પતંગ ફ્રીમાં આપવામાં આવ્યા હતા આ ઉત્સવનો તમામ દીકરીઓ અને પ્રાધ્યાપક શ્રી ઓએ ખુબજ આનંદ માણ્યો હતો

Previous articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં-૮ માં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
Next articleશિશુવિહાર સંસ્થામાં બાળકોને રાષ્ટ્રધ્વજ બનાવવા ની તાલીમ અપાઈ