નિરમા પાટીયા પાસે કેમિકલ ભરેલું ટેન્કર માં આગ લાગી

688

ભાવનગર-અમદાવાદ હાઈવે પર નિરમા પાટીયાથી આગળ ગણેશગઢ પાસે હાઇપો નામનું કેમિકલ ભરીને જતું ટેન્કરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ટેન્કર નિરમા કંપની માંથી વાપી જઈ રહ્યું હતું તે દરમિયાન ટેન્કરમાં આગ લાગી હતી. આ આગની જાણ ભાવનગર ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ તાબડતોડ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

Previous articleબાલાસિનોર ખાતે ટ્રાફિક સલામતી સપ્તાહ નિમિત્તે પોલીસ પોથી નું વિમોચન કરાયું
Next articleપ્રિયલ ભટ્ટે સૌંદર્ય ક્ષેત્રે 25 દિવસમાં 3 સ્પર્ધામાં ટાઇટલ જીતી ભાવનગર નું નામ રોશન કર્યું